રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી સીરામીક એસો. હોલમાં મિશન લાઈફ સેમિનાર યોજાયો


SHARE









મોરબી સીરામીક એસો. હોલમાં મિશન લાઈફ સેમિનાર યોજાયો

મોરબી સીરામીક એસોસીએશન હોલ ખાતે સીપીસીબીના મદદનીશ નિયામક અમિત ઠક્કર, જીપીસીબી પ્રાદેશીક કચેરીના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી એમ.એન. સોની, તથા મદદનીશ પર્યાવરણ ઈજનેર એમ.એમ. ખીમસુરીયા તથા મોરબી સીરામીક એસોસીએશનના સયુંક્ત ઉપક્રમે Mission LiFE – Life Style For Environment વિષય પર સેમીનાર યોજવામાં આવેલ હતો જેમાં ઉપસ્થિત સીરામીક ઉધ્યોગકારોને અધિકારીઓ દ્વારા વેસ્ટ રીડકશન તથા રીયુઝ-રીસાઈકલ કરવા માટે માહીતગાર કરવામાં આવેલ હતા અને  Mission LiFE અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે વધુમાં સીરામીક એસોસીએશન દ્રારા  જણાવવામાં આવેલ છે કે અગાઉના વર્ષોમાં જે સીરામીક એકમની ઉત્પાદન કરવાની પધ્ધતિ હતી તે હવેના સમયમાં ફેરફાર કરીને નવી અત્યાધુનીક ટેકનોલોજી વાળા પ્લાન્ટ મશીનરી પ્રસ્થાપિત કરીને ઉત્પાદન કરવામાં આવે છે અને વધુમાં જણાવેલ કે, હાલમાં સીરામીક એકમમાંથી ઉદભવતુ ગંદુ પાણીને સેટલીંગ કર્યા બાદ ફરીથી પ્રોસેસમાં સંપુર્ણ રીયુજ કરવામાં આવે છે અને ઈટીપી વેસ્ટને પણ સંપુર્ણ રીયુઝ કરવામાં આવે છે




Latest News