રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ


SHARE









મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ

મોરબી જિલ્લામાં લોક અદાલતમાં ૯૯૦૮ કેસો લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૨૭૫ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી કરીને ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યા હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે.

શનિવારે મોરબી જીલ્લામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૯૯૦૮ કેસ રાખવામા આવેલ હતા. તેમાંથી ૩૨૭૫ કેસનો નિકાલ થયેલ છે. જેમાં પ્રી-લિટીગેશનના, પ્રોહિબિશન, જમીન – મિલકત, ચેક રીટર્ન, ફેમિલી તકરાર, વાહન અકસ્માત, ટ્રાફીકના ઈ-ચલણ વિગેરે કેસનો સમાવેશ થાય છે અને આ કેસનો નિકાલ થવાથી ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામા આવ્યું છે




Latest News