રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઉમિયા મંદિરનો પાટોત્સવ યોજાયો


SHARE









મોરબીના રામધન આશ્રમે ઉમિયા મંદિરનો પાટોત્સવ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરના મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં ધ્વજારોહણ, મહાયજ્ઞ, મહાઆરતી, સમૂહપ્રસાદનું આયોજન કરાયું હતું. જેનો લાભ મહેન્દ્રનગર અને આસપાસના ગામના લોકોએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, દલસુખભાઈ, ભુદરભાઈ, કરશનભાઇ, ખીમજીબાપા, કેશુભાઈ, સેવક બહેન રેવાબા, મહેશભાઈ, અરજણભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું મુકેશ ભગતે જણાવ્યુ છે




Latest News