રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન


SHARE









મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન

મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા મુજબ દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 ના રોજ રાત્રે 9 કલાકે શનાળા રોડે આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોક પાસે કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વક્તા તરીકે સેવા ભારતી ગુજરાત પ્રાંતના કિશોરભાઈ મુંગલપરા ઉપસ્થિત રહેશે. જેથી કરીને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ પત્રકારોને આવવા માટે આયોજક વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમની વધુ માહિતી મેળવવા માટે વિષ્ણુભાઈ વિડજા (૯૮૭૯૪ ૫૦૨૬૫) તેમજ રાજેશભાઈ બદ્રકિયા (૯૮૨૫૪ ૨૧૦૩૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News