રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ ધામ-પરશુરામ ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજની બહેનો માટે ધ કેરાલા સ્ટોરી ફિલ્મના શોનું આયોજન


SHARE









મોરબીમાં પરશુરામ ધામ-પરશુરામ ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજની બહેનો માટે ધ કેરાલા સ્ટોરી ફિલ્મના શોનું આયોજન

હાલમાં લવ જેહાદ આ ને આતંકવાદ ઉપરની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની ઠેરઠેર ચર્ચા છે અને વધુમાં વધુ યુવતીઓ તેમજ મહિલાઓ આ ફિલ્મને જોવે તેના માટેના આયોજનો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે તા. ૧૮ મે ને ગુરુવારે સ્કાય સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓને દેખાડવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ આયોજન કરવામાં આવ્યું છે અને ૧૫ વર્ષથી ઉપરની યુવતીઓ તેમજ બહેનો માટે હાલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને મોરબીમાં આવેલ વ્યોમ લેબોરેટરી, વિઝન હોસ્પિટલ નીચે, ડો. રૂપાલાની સામે, અયોધ્યા પૂરી મેઈન રોડ, મોરબી-૧ (૯૮૨૫૪ ૮૬૯૯૯) તેમજ બાલાજી મલ્ટી સ્ટોર, વોરા બાગ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ નજીક મોરબી-૨ (૯૫૮૫૬ ૮૮૮૮૮) ખાતે રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ છે અને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે રજીસ્ટ્રેશન કરીને સમસ્ત બ્રહ્મસમાજની બહેનો આ ફિલ્મ જોઈ શકશે અને વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૧૭ ના સાંજે ૬ વાગ્યા સુધી બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે




Latest News