રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન


SHARE









મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન

બાબા બાગેશ્વર ધીરેન્દ્રકુમાર શાસ્ત્રી (સનાતન હિન્દુ ધર્મના પ્રચારક) રાજકોર આવી રહ્યા છે ત્યારે તેને ઠેરઠેરથી ચેલેન્જ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા તેને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે

મોરબીમાં રહેતા રાજપૂત સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર) અને બ્રિજરાજસિંહ ઝાલાએ રાજકોટમાં યોજાનાર કાર્યક્રમને ખુલો ટેકો આપેલ છે અને તા ૧/૬ તેમજ ૨/૬ ના રોજ જે કાર્યક્રમ થવાનો છે ત્યારે તેઓના તમામ મિત્રો સાથે રાજકોટ સ્થળ પર હાજર રહશે અને જે લોકો બાબાનો વિરોધ કરવા આવશે તેને તેઓના જ અંદાજમાં જવાબ દેવામાં આવશે તેવું જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, હિન્દૂ સનાતન ધર્મના રક્ષણ માટે ક્ષત્રિયો દ્વારા વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News