રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અંદાજે 500 પેટી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો, લાખોનો મુદામાલ જપ્ત


SHARE









મોરબી જીલ્લામાં સમયાંતરે દારૂનો મોટો જથ્થો પકડતો હોય છે તેવી જ રીતે હાલમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ ભરેલ ટ્રકને પકડવામાં આવ્યો છે અને દારૂ ભરેલ ટ્રકને પોલીસ મથકે લઈ આવીને પોલીસે મુદામાલની ગણતરી ચાલુ કરી હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી રાજકોટ બાજુ જઇ રહેલા ટ્રકને રોકીને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી જેથી કરીને આ ટ્રકને વાંકાનેરમાં પોલીસ સ્ટેશને લઈ આવીને પોલીસે ટ્રકમાં ભરેલા દારૂની ગણતરી શરૂ કરી છે તેની સાથોસાથ આ દારૂનો જથ્થો કયાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ટ્રકમાંથી અંદાજે 500 પેટી જેટલો દારૂ મળી આવ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે જેથી કરીને પોલીસે દારૂ અને ટ્રક સહિત લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે 




Latest News