રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં અભિ પેલેસમાંથી ઝડપાયેલા ક્રિકેટ સટ્ટામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં અભિ પેલેસમાંથી ઝડપાયેલા ક્રિકેટ સટ્ટામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં સામાકાંઠે આવેલ રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિ પેલેસ બીલ્ડીંગ ક્રિકે઼ સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ૧૧ શખ્સ મળી આવતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે ૨.૬૦ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિ પેલેસ બીલ્ડીંગમાં આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુના રહેણાંક ફ્લેટમાં અજયભાઇ, જય લલિતભાઈ અધેરા તથા મિત જયેશભાઇ કાલરીયાએ મળી નવ ઈસમોને કામે રાખી લેપટોપ, મોબાઇલ ફોનથી આઇ.પી.એલ.માં ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ચાલતી ક્રિક્રેટ મેચમાં TIGER EXCHANGE.COM, GO EXCHANGE.COM, INDIA KHEL.COM, KING EXCHANGE.COM, VIP EXCHANGE.COM, નામના ડોમીનમાં આરોપીઓની I2RAJA13, INDIANVIP2 વાળી આઇ.ડી.માં જુદી જુદી રમતો ક્રિક્રેટ, હોકી, ફુટબોલ વિગેરેમાં આઇ.ડી.ઓ બનાવી હતી અને તેમાં જુદાજુદા ગ્રાહકો સાથે આઇ.પી.એલ. માં ચાલતી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમતા મળી આવેલ હતા

હાલમાં પોલીસે આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુ, વિક્રમભાઇ નાનજીભાઇ જોષી, નિકુલભાઇ ભુરાભાઇ આશલ, મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી, મુકેશભાઇ ભાવાભાઇ ચીભડીયા, હસમુખભાઇ શિવરામભાઇ આશલ, નવીનભાઇ ગંગારામભાઇ જોષી, અશોકભાઇ ભુરાભાઇ જોષી, પ્રવિણકુમાર રાણાભાઇ ગામોટ રહે. બધાં અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી ત્યાર બાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા તથા સ્ટાફે જય લલિતભઆઇ અઘેરા (૨૭) રહે. ૨૦૧-શિવાલિક એપાર્ટમેન્ટ ઉમા ટાઉનશીપ સામાકાંઠે મોરબી-૨ અને મીત જયેશભાઇ કાલરીયા (૨૮) રહે.મેઘાણી ટાવર ફ્લેટ નંબર-૯૦૧ ઇન્દિરા સર્કલ પાસે રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ચાર લેપટોપ તથા મોબાઇલ ફોન નંગ -૧૭ તથા રોકડા રૂપિયા મળી કુલ ૨,૬૦,૪૭૦ ના મુદ્દામાલને કબજે કરેલ છે 




Latest News