મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીની એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ આયોજિત E-SAT EXAM 2023 નું પરિણામ જાહેર


SHARE













મોરબીની એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ આયોજિત E-SAT EXAM 2023 નું પરિણામ જાહેર

યુગ પરિવર્તનની જબરદસ્ત સંકલ્પના સાકાર કરવા માટે તથા મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓને કારર્કિદીલક્ષી યોગ્ય દિશા મળી રહે તે માટે 2d April, 2023 નાં રોજ એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આયોજિત E-SAT EXAM 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.E-SAT EXAM 2023 માં મોરબી જિલ્લાની જુદી-જુદી સ્કૂલનાં 1000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં, 1ST RANK પર ભાલસોડ ઉર્વિશાબેન રાજેશભાઈ એ E-BIKE ઈનામમાં મેળવ્યું હતું. જ્યારે 2ND RANK પર કડિવાર સુશાંત રાજેશભાઈએ LAPTOP તેમજ 3RD RANK પર સરડવા કવન મનોજભાઈએ SMART-PHONE મેળવ્યો હતો.જ્યારે, 4TH RANK પર બાવરવા આર્યન, 5TH RANK પર મંદાની માનવ, 6TH RANK પંડ્યા દેવાંગ, 7TH RANK મસોત ખુશ અને બોડા ધાર્મિક, 8TH RANK રઘુરા કવિ, 9TH RANK જાદવ તન્મય, 10TH RANK પર કકાસણિયા વિશ્વા, ખાંડીવાર આયુષી, બાવરવા મોર્વિન અને કૈલા શ્યામ ઉતીર્ણ થયેલ હતા. આ તમામ વિદ્યાર્થીઓને SMART-WATCH ઈનામમાં આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ TOP-10 વિદ્યાર્થીઓ સમાજમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખે અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવી અભિલાષા ELITE GROUP નાં પ્રેસિડન્ટ કલોલા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.






Latest News