રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રસાદ યોજીને પુત્રના પ્રથમ જન્મદીનની ઉજવણી કરતા ડો.વિરલ લહેરુ


SHARE









મોરબીમાં મહાપ્રસાદ યોજીને પુત્રના પ્રથમ જન્મદીનની ઉજવણી કરતા ડો.વિરલ લહેરુ

મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબીના લેહરુ ડાયગ્નોસ્ટિક લેબ વાળા ડો. વિરલ લહેરુએ પોતાના પુત્ર દીશાનનો પ્રથમ જન્મદીન સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઉજવ્યો હતો. આ તકે ડો. બી.કે. લહેરુ, શ્રીમતિ ઉર્મિલાબેન લહેરુ, ડો. વિરલ લહેરુ, શ્રીમતિ પુજાબેન લહેરુ, વિહાન લહેરુ સહીતના તેમના પરિવારજનોએ પોતાના વરદ હસ્તે મહાપ્રસાદ વિતરણ કરી જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મોરબી સિનિયર સિટીઝન્સ કાઉન્સિલના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત લેહરુ પરિવાર દ્વારા મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તેમજ વિદેશ ગમન કરનાર કે.પી. ભાગીયાનુ શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યુ હતુ આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા




Latest News