રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપ કાર્યાલયે જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો


SHARE









વાંકાનેરમાં ભાજપ કાર્યાલયે જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પાલિકાના માજી સભ્યો, વિવિધ જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા અને જિલ્લાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહારાજા કેસરિદેવસિંહજીએ શાબ્દિક સ્વાગત પ્રવચન કરીને માર્ગદર્શન આપ્યું હતું અને રસિકભાઈ વોરાએ જિલ્લાના પ્રમુખનો રાજકીય પરિચય આપ્યો હતો તેમજ આભાર વિધિ ગાંડુભાઈ ધરજીયાએ કરેલ હતી અને આ કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી




Latest News