મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

હળવદના વાંકીયા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા છ શખ્સો ૨.૭૦ ની રોકડ સાથે પકડાયા


SHARE





હળવદના વાંકીયા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા છ શખ્સો ૨.૭૦ ની રોકડ સાથે પકડાયા
હળવદ તાલુકાના વાંકીયા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા હોવાની બામતી હતી જેના આધારે રેડ કરતા છ ઇસમો જુગાર રમતા મળી આવેલ હતા જેથી પોલીસે રોકડા ૨,૭૦,૫૦૦ ના મુદામાલ સાથે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે

મોરબી એલસીબીના ચંદુભાઇ કાણોતરા તથા નિરવભાઇ મકવાણાને હકીકત મળેલ કે, વાંકીયા ગામે રહેતા મહેશભાઇ કરશનભાઇ પટેલની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમે છે જેથી ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે મહેશભાઇ કરશનભાઇ ખાવડીયા, મનોજભાઇ હસમુખભાઇ મનીપરા, ભાવેશભાઇ ઉર્ફે જીગો ઉર્ફે ગોલ્ડન ભગવાનજીભાઇ મેરજા, બાબુલાલ પસોતમભાઇ ભાલોડીયા, દિનેશભાઇ દયાળજીભાઇ સેરસીયા અને ચમનભાઇ ગંગારામભાઇ કારોલીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ,૭૦,૫૦૦ નો મુદામાલ કબજે કરીને હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, ચન્દ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ જાડેજાએ કરેલ છે 




Latest News