મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી  સિટી દ્વારા મોદીના ૭૧ માં જન્મદિને વૃક્ષરોપણ કરાયુ


SHARE













લાયન્સ ક્લબ ઓફ મોરબી  સિટી દ્વારા મોદીના ૭૧ માં જન્મદિને વૃક્ષરોપણ કરાયુ

સેવા અને સમર્પણના પર્યાય બનેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને વધુ વૃક્ષો, વધુ વરસાદ અને  રાષ્ટ્રના પર્યાવરણના જતનની  ઉમદા ભાવના સાથે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા રોજ ૪ ફૂટના વૃક્ષો પિંજરાથી રક્ષણ આપી અને સાર સંભાળ (ઉછેર) ની સંપૂર્ણ જવાબદારી સાથેનું ૧૦૦ જેટલાં વૃક્ષોનું વૃક્ષરોપણ કર્યું હતું ત્યારે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ટી.સી. ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેઝરર નાનજીભાઈ મોરડીયા, લાયન્સ ક્લબ સૌરાષ્ટ્રના રીજીયન ચેરમેન પી.એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલા અને સિટી ક્લબની સમગ્ર ટીમ તેમજ ગામના સરપંચ, ગામની વૃક્ષ પ્રેમી સમિતિની હાજરીમા વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રોજેક્ટના ચેરમેન અસ્વીનભાઈ એલ. ઘોડાસરાએ વધુમાં જણાવેલ હતું કે આ વર્ષે લાયન્સ ક્લબ ઓફ મોરબી  સિટી દ્વારા ૩૦૦૦ વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવેલ છે




Latest News