મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામમાં માતાજીના માંડવામાં લાખોની ઘોર થઈ


SHARE









મોરબીના મકનસર ગામમાં માતાજીના માંડવામાં લાખોની ઘોર થઈ

મોરબીના મકનસર ગામમાં રબારી સમાજ યુવા રાજકીય અગ્રણી દેવશીભાઈ વેરાણા અને જયેશભાઇ વેરેણાને ત્યાં માતાજી મોમાઈ માતાજી અને પાબુદાદાના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મચ્છુકાઠા, હાલાર, ઝાલાવાડ, ઉત્તર ગૂજરાત, બનાસકાંઠા તથા રબારી સમાજના ૧૪ પરગણાના ભુવાજી આવ્યા હતા અને ત્યારે ૫૦ અને ૧૦૦ ની નોટની ઘોર થતા લાખો રૂપીયાનો વરસાદ થયો હતો.




Latest News