મોરબીમાં વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા ગણેશોત્સવમાં થાળી શણગારવાની સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબીમાં વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા ગણેશોત્સવમાં થાળી શણગારવાની સ્પર્ધા યોજાઇ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં ‘વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા’ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં થાળી શણગારવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. અને તેમાથી ૧ થી ૫ નંબરના વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરી મોમેન્ટો આપવામા આવ્યા હતા