હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા અને રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા અને રક્તદાન કેમ્પ યોજાયો

કેન્દ્ર સરકારને ૯ વર્ષ પૂરા થયા છે ત્યારે ઘર ઘર સંપર્ક અભિયાન નિમિત્તે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત વિધાનસભા કાર્યશાળા તેમજ બલિદાન દિવસની સાથો સાથ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતુ તેમજ પ્રદેશ ભાજપની ગાઈડ લાઇન મુજબ એલ.ઇ.ડી. સ્ક્રીનના માધ્યમથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ સાથે ઓનલાઇન જોડાઈને તેનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અલ્પકાલીન વિસ્તારક પૃથ્વીરાજસિંહ વાળા, વાંકાનેરના મહારાજ કેસરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપના હોદ્દેદાર, જિલ્લાના ભાજપના હોદ્દેદાર અને વાંકાનેર તાલુકા તેમજ શહેર ભાજપના હોદ્દેદાર હાજર રહ્યા હતા તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, પાલિકાના પૂર્વ સદસ્ય સહિતના હાજર રહ્યા હતા તેવું વાંકાનેર શહેર ભાજપના એસ.એમ. ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડિયાએ જણાવ્યુ છે






Latest News