મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

હદ કરી નાખી !: મોરબીના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ભ્રષ્ટાચાર ?


SHARE









હદ કરી નાખી !: મોરબીના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ભ્રષ્ટાચાર ?

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામની આસપાસના વિસ્તારમાં નવી ઘણી સોસાયટી બનેલ છે ત્યારે નવી મિલકતોના વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવી રજૂઆત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મળી હતી જેથી કરીને ધારાસભ્ય દ્વારા ડીડીઓને પત્ર લખીને યોગ્ય તપાસ કરવા માટેની માંગ કરી છે
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ચૂંટાયેલ બોડી હાલમાં નથી જેથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની રજૂઆત જુદીજુદી સોસાયટીના લોકો દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, નવી સોસાયટીની મિલક્તોને વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાની ફી ૨૧૦૦ રૂપિયા છે ને પહોંચ પણ ૨૧૦૦ ની જ આપવામાં આવે છે જો કે, રૂપિયા ૨૫૦૦ આપવા પડે છે આમ એક મિલકતે ૪૦૦ રૂપિયા વધુ લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પંચાયતના તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરેલ છે તેના આધારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબીના ડીડીઓને લેખિત પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે




Latest News