મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે


SHARE









મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં અધિક માસ નિમિતે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરવામાં આવશે અને ત્યારે સુંદરકાંડના પાઠ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે તા. ૧૫ ના રોજ અધિક માસ અને શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવા માટે શ્રી પુરુષોતમ ભગવાનની પૂર્તિની મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં પધરામણી કરવામાં આવશે અને સત્યનારાયણ ગૌશાળા ખાતે ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે તે ઉપરાંત મોરબી શહેરના દરેક ગોપી મંડળને પુરુષોતમ ભગવાનના દર્શન અને મહાપ્રસાદ લેવા ત્યાના મહંત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ મહિલા મંડળ દ્વારા તા. ૧૫ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે સુંદરકાંડના પાઠ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે




Latest News