મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયક મહમદ રફીને તા.૩૧ ના રોજ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીમાં ગાયક મહમદ રફીને તા.૩૧ ના રોજ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે

સ્વ.મહાન ગાયક કલાકાર મહમદ રફીની યાદમાં ત. ૩૧-૭-૨૦૨૩ સોમવાર સાંજે ૫ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી રફી સાહેબના અતિચાહક મોરબીના ડો.બી.કે.લહેરૂ તરફથી ઓરકેષ્ટા પાર્ટી રાખવામાં આવેલ છે જેમાં સમાજના તમામ સંગીતપ્રેમી મહાનુભવોને જાહેર આમંત્રણ છે.તથા માત્ર રફી સાહેબના જ જે ગીત ગાવા માંગતા હોય તથા અન્ય કોઇ પાંચ મીનીટ માટે સ્પીચ આપવા માંગતા હોય તે તમામને પણ આમંત્રણ છે.વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૧૩૨ ૨૨૨૮૩ અથવા ૯૯૦૯૦ ૮૧૮૧૧ ઉપર સંપર્ક કરવો.કાર્યક્રમ શનાળા રોડ, મહાવીર સ્વામી ચોક, મહાવીર સોસાયટીનું સાર્વજનીક ગ્રાઉન્ડ ખાતે યોજસે.તેમ પ્રમુખ ડો.બી.કે લહેરૂ મહાવીર સોસાયટી આને શ્રી મોરબી વૈધ સભા તેમજ સીનીયર સીટીઝન કાઉન્સીલ આને  મંત્રી અનીલભાઇ બુધ્ધદેવ, ડો.ચેતન અધારા તથા મહેશ ભટ્ટએ યાદીમાં જણાવેલ છે.




Latest News