મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE









મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યોએ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આંબા, જામુન, અરડુસી, લીમડો સહિત ૧૦ પ્રકારના મોટા વૃક્ષો અને અન્ય ઘણા પ્રકારના દવાયુક્ત છોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ શનિદેવ મંદિર પુરૂષોત્તમ ચોકના બગીચામાં કરવામાં આવ્યો હતો ત્યારે આ સંસ્થાના ઘણા સભ્યો ત્યાં હાજર રહ્યા હતા




Latest News