મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા


SHARE









દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેના પરિવાર સાથે દિલ્હી ગયા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈ અમૃતિયાને મોરબીના વાવડ પૂછયા હતા અને પરિવારિક વાતચીત કરી હતી

મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તેમના પત્ની જયોત્સનાબેન અમૃતિયા અને દીકરો પ્રથમ અમૃતિયા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તો મોરબીના વાવડ પૂછ્યા હતા અને ત્યાર બાદ પ્રથમ અમૃતિયાને તેના અભ્યાસ વિષેની માહિતી પૂછી હતી અને પરિવારિક વાતચીત કરી હતી ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી  અમિત શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી.




Latest News