મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE









મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ

માળિયા તાલુકામાં નાનીબરાર સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ જસાપર પ્રા. શાળા ખાતે યોજાયો હતો. આ કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ચાર સ્પર્ધા પૈકી મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વાદન સ્પર્ધામાં ડાંગર રામ મહેશભાઈ પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં ગોસ્વામી ભૂમિકા મનોજગીરી પ્રથમ તેમજ બાળ કવિ સ્પર્ધામાં ડાંગર પ્રાચી સુભાષભાઈએ તૃતિય નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. આ તકે નાનીબરાર સી.આર.સી. કો.ઓર્ડીનેટર જયેશભાઈ રાઠોડ અને શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી




Latest News