રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન


SHARE









રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

સમગ્ર દેશમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન થતું રહે છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું . રાજકોટ ઝોનના ૯ જિલ્લા તેમજ ૩ કોર્પોરેશનના મળીને કુલ ૩૬ આંગણવાડીની કાર્યકરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લાના ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઘોડાસરા કિરણબેન અંબારામભાઈએ પૂર્ણાશક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતીય નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જિલ્લા વહીવટીતંત્રએ કિરણબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

સમગ્ર દેશમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન થતું રહે છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું . રાજકોટ ઝોનના ૯ જિલ્લા તેમજ ૩ કોર્પોરેશનના મળીને કુલ ૩૬ આંગણવાડીની કાર્યકરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લાના ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઘોડાસરા કિરણબેન અંબારામભાઈએ પૂર્ણાશક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતીય નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જિલ્લા વહીવટીતંત્રએ કિરણબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે




Latest News