મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

હળવદના માથકની શાળાના શિક્ષક મનદીપભાઈની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી


SHARE







હળવદના માથકની શાળાના શિક્ષક મનદીપભાઈની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

હળવદ તાલુકાનાં માથક ક્લસ્ટરની ૧૬ શાળાઓના ૧૦૦ થી વધુ શિક્ષકો પૈકી માથક પે સેન્ટર શાળાના ઇનોવેટિવ શિક્ષક ગોસ્વામી મનદીપભાઈની ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે અને શાળાના શિક્ષકની ઇન્સ્પાયર એવોર્ડકલાઉત્સવવિજ્ઞાન મેળામાં માર્ગદર્શક શિક્ષક તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી શાળાને એવોર્ડ અપાવેલ છે. તેઓ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં શૈક્ષણિક વિડિયો સમયાંતરે અપલોડ કરતા રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહે છે. ત્યારે સ્વતંત્ર દિવસે ગોસ્વામી મનદીપભાઈને માથક ક્લસ્ટરના સી.આર.સી. કોઓર્ડીનેટર, માથક શાળાના આચાર્ય અને માયક ગામના સરપંચ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું






Latest News