મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૩ માં ખુલ્લી ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવા કોંગ્રેસની માંગ


SHARE









મોરબીના વોર્ડ-૩ માં ખુલ્લી ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવા કોંગ્રેસની માંગ

મોરબી પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરો બનાવવામાં આવી છે પરંતુ ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ ઘનીઉ જગ્યાએ નથી જેથી આવી કુંડી ગમે તેની માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ભુતકાળમાં ખુલ્લી કૂંડીઓના લીધે એક વ્યક્તિનું મોરબીમાં જ મોત પણ થયું હતું ત્યારે કોંગ્રેસ દ્વારા ખુલ્લી કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં મોરબી યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વોર્ડ નં. ૩ માં આવતા રામકૃષ્ણ નગર સહિતના વિસ્તારમાં એક કે બે નહીં પરંતુ ૨૫ થી વધુ ભૂગર્ભ ગટરની કૂંડીના ઢાંકણા નથી જેથી કરીને અકસ્માતનો સતત ભય રહે છે ત્યારે કોઈ ઘટના બને તે પહેલા જ ગટરની કૂંડી ઉપર ઢાંકણા મૂકવામાં આવે તે જરૂરી છે




Latest News