મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ દર્દી માટે તાત્કાલિક લોહીને ૧૨ બોટલની વ્યવસ્થા કરી આપી


SHARE









મોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ દર્દી માટે તાત્કાલિક લોહીને ૧૨ બોટલની વ્યવસ્થા કરી આપી

મોરબીના શક્તિનગર (અમરનગર) ગામના રહેવાસી મયુરભાઈ નાથાભાઈ અજાણ હરીપર કેરાળા વાળા કેનાલ રોડ ઉપરથી જતાં હતા ત્યારે અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી તેને ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને તેના માટે આઠ બોટલ લોહીની જરૂર ઊભી થઈ હતી જેથી કરીને “ઓ પોઝિટિવ” ની આઠ બોટલ કરી આપી હતી ત્યાર બાદ વધુ ચાર બોટલની જરૂર પડી હતી જેથી રાતના ૧૨ વાગ્યા પછી અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા દર્દીને તે બોટલો પૂરી પાડવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, આ ગ્રૂપના હેતલબેન પટેલ અને તેની ટીમના સભ્યો દ્વારા જરૂરિયાત વાળા લોકોને હમેશા મદદ કરવામાં આવે છે ત્યારે તેઓના અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપમાં જોડાવા માટે ૭૨૨૦૦૫૩૨૦૦ અને ૭૨૨૦૦૨૪૨૦૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News