મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-હળવદના ધારાસભ્યોએ આગિરાયાઓને સાથે રાખીને મંત્રીને રજૂઆત કરતાં સુખદ સમાધાન


SHARE









મોરબી-હળવદના ધારાસભ્યોએ આગિરાયાઓને સાથે રાખીને મંત્રીને રજૂઆત કરતાં સુખદ સમાધાન

ગાંધીનગર સચિવાલય ખાતે પાટડી, માળિયા અને ધ્રાંગધ્રા તાલુકામાં રહેતા અગરિયાના પ્રશ્નોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે બેઠક રાખવામા આવી હતી જેમાં આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરીને સુખદ  સમાધાન કરવામાં આવ્યું  છે અને આ અગરિયાના પ્રશ્નોમે રજુઆતને ધ્યાને લઈને સુખદ સમાધાન બદલ ગુજરાત સરકારનો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, પી.કે. પરમાર સહિતનાઓએ આભાર વ્યક્ત કરેલ છે




Latest News