મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ધમાકેદાર ઉજવણી કરાઇ


SHARE









મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ધમાકેદાર ઉજવણી કરાઇ

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કેમ્પસમાં જન્માષ્ટમીની ભકિતમય અને ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી દરેક જગ્યાએ મટકી ફોડ, ગોપુરમ, રસાગરબાની રમઝટ સાથે  વિવિધ કાર્યક્રમો થયા હતા જુદી જુદી જગ્યાએ પ્રમુખ પી.ડી. કાંજીયા, ક્રિશ્ન કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ  સરસવાડીયાએ  હાજરી આપી હતી તથા આરતીનો લાભ લીધો હતો બાળકોની જુદી જુદી વેશભૂષાએ બધાના મનમોહી લીધા તથા કોલેજના વિદ્યાર્થીઓ સાથે કાનુડાની બુલેટ એન્ટ્રીએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને અબીલ ગુલાલની છોળો તથા પાણીની બોછારે રંગોત્સવ સર્જ્યો હતો અને ડી.જે. ના તાલે કાનુડાના રાસ ગરબામાં બાળકો મન મૂકીને નાચ્યા અને વાતાવરણને ભકિતમય બનાવ્યું હતું આ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં બધા પ્રસાદ લઈ છૂટા પડ્યા અને એક બીજાને  જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના  દરેક કેમ્પસના પ્રિન્સીપાલ તથા સ્ટાફે જાહેતમત ઉઠાવી હતી.




Latest News