મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન


SHARE









મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન

મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલની પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે આગામી તા.૧૫-૯ ના રોજ સુંદર કાંડ આનંદના ગરબાના પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી તા. ૧૫ ને શુક્રવારે સવારે ૮ કલાકે શિવ પૂજન, તેમજ સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી સુંદર કાંડ યોજાશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે મોરબીના મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળના પ્રમુખ રમાબેન પટેલના મંડળ દ્વારા આ સુંદર કાંડ પાઠ યોજાશે.જેના મુખ્ય યજમાન તરીકે શ્રી નાગેશ્વર મહાદેવ બિરાજશે.જેથી આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા મોરબીવાસીઓને વ્યવસ્થાપક સજુભા દોલુભા જાડેજા અને જગ્યાના મહંતશ્રી નિરંજનદાસજી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.




Latest News