મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશને નસીલા પદાર્થોથી યુવા પેઢીને જાગૃત કરવા સેમિનાર યોજાયો


SHARE









ટંકારા પોલીસ સ્ટેશને નસીલા પદાર્થોથી યુવા પેઢીને જાગૃત કરવા સેમિનાર યોજાયો

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ઔદ્યોગિક એકમોના માલિકોની તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં નસીલા પદાર્થોથી યુવા પેઢી મુક્ત રહે તેવા ઉદ્દેશથી એન્ટી ડ્રગ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં ડ્રગ્સથી થતી શરીરમાં નુકસાની માહીતી આપી લોકોમાં જાગૃતા કરવામાં અવાયા હતા અને તે ઉપરાંત સાયબર ક્રાઇમ તથા ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર વિશે માહિતી આપી સાયબર ફ્રોડ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા




Latest News