મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના કે.ડી. જાડેજાની રાજપુત કરણી સેનાના પ્રદેશ મહામંત્રી તરીકે વરણી


SHARE













મોરબીના કે.ડી. જાડેજાની રાજપુત કરણી સેનાના પ્રદેશ મહામંત્રી તરીકે વરણી

રાજપુત કરણી સેનાના રાષ્ટ્રિય સંયોજક એવા પ્રવીણસિંહ ઝાલા (જુના સાદુળકા) અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા રાજપૂત સમાજના  પૂર્વ પ્રમુખ અને ૧૫ વર્ષ સુધી સમાજ માટે તન, મન અને ધનથી સેવા આપી છે અને મોરબી જિલ્લાના પથદર્શક બનીને સમાજને એક નવી ઊંચાઈઓ સુધી પહોંચાડયો છે તેવા કે.ડી. જાડેજાને ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લા કરણી સેના તેમજ મોરબી  ક્ષત્રિય સમાજ  અને ગુજરાત પ્રદેશ રાજપુત કરણી સેનાના આગેવાનોએ તેઓને અભિનંદન આપેલ છે






Latest News