મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મંદરકિ ગામે પ્રમોલગેશન નોંધ બાબતે થયેલ રિવિઝન અરજી નામંજૂર


SHARE













મોરબીના મંદરકિ ગામે પ્રમોલગેશન નોંધ બાબતે થયેલ રિવિઝન અરજી નામંજૂર

મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટીમાં રદ કરવા રીવીઝન અરજી દાખલ કરી હતી જે કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ છે

મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટી મોરબીનો મહત્વનો ચુકાદો આવેલ છે જે કેસની હકિકત એવી છે કે, જુના ઘાટીલા ગામના હસમુખભાઈ મગનભાઈ પટેલ વિગેરેએ ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલ સામે મોરબી જીલ્લા કલેક્ટર અપીલીય ઓથોરિટી સમક્ષ માળીયા મી. તાલુકાના મંદરકિ ગામના રે.સ.નં. ૧૮ અગેની પ્રમોલગેશન નોંધ નં.૨૧ અને ત્યારબાદ ઉતરોત્તર નોંધ રદ કરવા રીવીઝન અરજી નં.૫/૨૦૨૩ થી દાખલ કરી હતી અને તે રીવિઝનના કામે કાયદાકીય દલીલો, રજુઆતો ધ્યાને લઈને તેઓની સદરહું રીવિઝન અરજી સમયમર્યાદાના મુદે, કાર્યક્ષેત્રના મુદે તેમજ રેકર્ડકિય વિગતોને ધ્યાને લઈને કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ તા.૯/૧૦/૨૦૨૩ ના રોજ મોરબીના જિલ્લા કલેક્ટરે કરેલ છે, આ રિવિઝન અરજીના કામે સામાવાળા ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલના વકિલ તરીકે મોરબીના રાજેશભાઈ જે. જોષી રોકાયેલા હતા






Latest News