મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ફ્રી ડાંડિયા-રાસનો બહેનોએ લાભ લીધો: ફ્લેશ મોબમાં રાસ યોજાયો


SHARE













મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ફ્રી ડાંડિયા-રાસનો બહેનોએ લાભ લીધો: ફ્લેશ મોબમાં રાસ યોજાયો

માં નવદુર્ગાની ઉપાસનાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવને હવે ગણતરીની કલાકો જ બાકી હોય ત્યારે મોરબીની તમામ ધર્મની નાની બાળાથી માંડીને મહિલાઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિશુલ્ક દાંડિયા કલાસિસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મહિલાઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બે જગ્યાએ ખાસ ટ્રેનરો પાસેથી પ્રાચીન અને અર્વાચીનના તમામ અવનવા રસ ગરબાના સ્ટેપ્સ શીખી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી સાથેના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબે ઝૂમવા આ તમામ મહિલાઓ ભારે ઉત્સાહિત છે. આ વખતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૈદહીં ફાર્મ પાર્ટી પ્લોટ કહતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે દેવેનભાઈ રબારીએ બહેન દીકરીઓ પણ અવનવા સ્ટેપ્સ શીખે તેના માટે વિનામૂલ્યે રાસ ગરબાના કલાસીસનું આયોજન કરાયું હતું. જેને ઘણા બહેનોએ લાભ લીધેલ છે તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબમાં રાસ ગરબનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના સ્કાય મોલ ખાતે ફ્લેશ મોબા રાસ યોજાયો હતો જેમાં ખેલયાઓ રાસ ગરબે ઘૂમ્યા હતા જેમાં  યુવક યુવતીઓએ પ્રાચીન અને અર્વાચીન તેમજ દેશભક્તિની થીમ ઉપર રાસ ગરબ લીધા હત






Latest News