મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કડીવાર બધુંઓ દ્રારા ૧૬ શ્રાદ્ધની સર્વપિતૃ દેવો-સર્વમાતૃદેવોને કીડીયારું પુરીને શ્રધ્ધાંજલી


SHARE













મોરબીમાં કડીવાર બધુંઓ દ્રારા ૧૬ શ્રાદ્ધની સર્વપિતૃ દેવો-સર્વમાતૃદેવોને કીડીયારું પુરીને શ્રધ્ધાંજલી

જીવોની સેવા એજ પ્રભુ સેવા સમજીને મોરબીના કડીવાર બધુંઓ દ્રારા અબોલ જીવોનો ભંડારો ૧૬ શ્રાદ્ધની સર્વપિતૃઓ અને સર્વમાતૃદેવને શ્રધ્ધાંજલી આપી હતી અને ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૫૧ જગ્યાઓએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા હતા જેથી ૫૧,૦૦૦ હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે છે અને આપણી સંસ્કૃતિને જાળવવા માટે બંને ભાઈઓએ લોકોને પણ અપીલ કરી છે






Latest News