મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ કરશે કમલમનું ખાતમુહૂર્ત


SHARE







મોરબીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ કરશે કમલમનું ખાતમુહૂર્ત

મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવનારા છે જેનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તા ૧૯ ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રાજ્યના દરેક જીલ્લામાં કમલમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ભાજપનું કાર્યાલય બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલના મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું છે કે, હાલમાં મોરબી જિલ્લા ભાજપનું કાર્યાલય શનાળા રોડે રામ ચોક પાસે આવેલ છે જો કે, મોરબી જિલ્લામાં કમલમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને મોરબીના શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવશે. જેની આગામી તા ૧૯ ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. 




Latest News