મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

આનંદો: મોરબીની આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ


SHARE













આનંદો: મોરબીની આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

સરકાર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી મોરબી જીલ્લામાં સર્વપ્રથમ આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજને મળી મંજૂરી

મોરબીમાં ઘરઆંગણે મેડિકલ ક્ષેત્રેના અભ્યાસક્રમ ન હોવાથી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું. તેમાંય ફિઝિયોથેરાપી (BPT)નો અભ્યાસ મોરબીમાં ન હોય મોટાભાગના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે બહાર જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પણ હવે ફિઝિયોથેરાપી (BPT)નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હવે બહારગામ જવાની જરૂર નથી.

મોરબી જિલ્લામાં સર્વપ્રથમ સરકાર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજને મંજૂરી મળેલ હોય આ વર્ષ -2023-24થી પ્રવેશ કામગીરી શરૂ થઈ ગઈ છે. અહીં ફિઝિયોથેરાપી (BPT) કોર્ષ જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય તેઓએ મો.નં. 9512410070 અથવા 9428347800 ઉપર સંપર્ક કરવો.

આ સાથે આર્યતેજ હોમિયોપેથી મેડિકલ કોલેજ (BHMS), આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સીગમાં ANM, GNM, BSc Nursing, PBBSc નર્સિંગ, સાધના વિદ્યાલયમાં ધો.9 થી 12 કોમર્સ તથા NIOS (ધો.10 & 12 સાયન્સ/કોમર્સ/આર્ટસ), આર્યતેજ બીએડ કોલેજમાં BEd, BSc Science, DMLT કાર્યરત છે. BAOU તથા સુરેન્દ્રનગર યુનીવર્સીટીના એડમીશન સેન્ટર પણ ચાલુ છે. જેમાં બોય્ઝ & ગર્લ્સ બંન્ને માટે હાસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે. માટે આવા દરેક પ્રકારના અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો આજે જ મો.નં. 94283 47800 અથવા 95124 10070 ઉપર સંપર્ક કરો.






Latest News