મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે હડતાલ


SHARE













મોરબી પાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે હડતાલ

મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કામદારો દ્વારા પડતર પ્રશ્નોને લઈને હડતાલ પાડવામાં આવી હતી અને પાલિકાના ચીફ ઓફિસરને અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ આવેદન આપવામાં આવ્યું હતું જેમાં રોકામદારોને કાયમી કરવામાં આવે, સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે, કામદારો પોતાના હક્ક અને અધિકારથી વંચિત છે, પાલિકાના સફાઈ કામદારોને લઘુતમ વેતન આપવામાં આવે, પાલિકામાંથી છૂટા કરવામાં આવેલ રોજમદાર સફાઈ કામદારોને ફરજ ઉપર લેવામાં આવે અને શ્રમયોગીઓ કર્મચારીઓને પગાર સ્લીપ, હાજરી કાર્ડ, ઓળખ કાર્ડ ફરજીયાત આપવામાં આવે તેવી માંગ કરી છે






Latest News