મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ


SHARE









હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ

હાલ દેશભરમાં જ્યારે માતાજીના નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે એટલે માતાજીની પૂજા થાય છે ત્યારે સૂર્યનગર ખાતે બજરંગ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ડેકોરેશન અને લાઈટિંગ સાથે રંગારંગ નોરતાનું આયોજન થયું છે. સમગ્ર ગામના નાના મોટા ભાઈઓ બહેનો, દીકરીઓ સાથે મળીને બીજા દિવસે રમઝટ બોલાવી હતી. માતાજીને પ્રસન્ન કરવાનું પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે અને અંતે માતાજીની આરતીનો ચડાવો લઈ લાલજીભાઈ દેવરાજભાઈ લકુમે બીજા દિવસની આરતી ઉતારવાનો લાહવો લીધો હતો  




Latest News