મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો


SHARE







વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો

વાંકાનેર ગાયત્રી પરિવાર દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં ખેલૈયાઓએ તેમાં ભાગ લીધો હતો અને હર્ષ અને ઉલ્લાસથી મનમુકીને ગરબા લીધા હતા આ કાર્યક્રમના અંતે વેલડ્રેસ અને વેલપ્લેના સપ્રાઈઝ ઇનામો આપવામાં આવ્યા હતા આ તકે અશ્વિનભાઈ રાવલ, ડો.ભાનુબેન મહેતા દેવદયા, પી.એસ.આઇ. ડી. વી. કાનાણી, પી.એસ.આઇ. લલીતાબેન બાંભવા અને સમસ્ત ગાયત્રી પરિવારના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગાયત્રી પરિવાર વાંકાનેર, માતૃશક્તિ સખીમંડળ, વનિતાવૃંદ, રમઝટ દાંડિયા ક્લાસિસએ જહેમત ઉઠાવી હતી અને હરીફાઈમાં નિર્ણાયક તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેવાંશીબા ઝાલા, શિતલબેન પંચોલી, સુધાબેન યાજ્ઞિક, બંશીખિરૈયાએ સેવા આપી હતી.






Latest News