મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર ઇગલ્સની ટીમ હિમાચલ રોયલ્સને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોચી


SHARE













સૌરાષ્ટ્ર ઇગલ્સની ટીમ હિમાચલ રોયલ્સને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોચી

ડીપીએસ પાણીપત ખાતે રમાઈ રહેલી ઓલ ઈન્ડિયા અંડર-૧૫ ચેમ્પિયન ટ્રોફીના બીજા દિવસે રમાયેલી બીજી મેચ સૌરાષ્ટ્ર ઈગલ્સ અને હિમાચલ રોયલ્સ વચ્ચે રમાઈ હતી જેમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સમયસર સાબિત થયો હતો જ્યારે સર્વશ્રેષ્ઠ ટીમે ટોસ જીતી લીધો હતો. તેમણે હિમાચલ રોયલ્સને હરાવી હતી અને ત્યારે કર્માએ તેની ૩.૪ ઓવરમાં બે મેડન સાથે ૬ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી અને માત્ર ૫૮ રનનો પીછો કરતા સૌરાષ્ટ્ર ઈગલ્સની મજબૂત ટીમે બે વિકેટ ગુમાવીને ૫.૫ ઓવરમાં લક્ષ્યાંક પૂરો કરી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ટુર્નામેન્ટ ડીપીએસ પાણીપત સિટીના ગ્રાઉન્ડ પર રમાઈ રહી હોવાનું જાણવા મળે છે જેમાં હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ ૨૧ ઓક્ટોબરે બપોરે બે વાગ્યે રમાશે તેવું જાણવા મળ્યું છે






Latest News