મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન


SHARE









મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન

મોરબી નજીકના ખરેડા ગામે આવેલ કાથરાણી પરિવારના કુળદેવ મંદિરે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ સ્નેહ મિલન પણ રાખવામા આવેલ છે

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા તા. ૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે ૧૦૮ કુમારીકા પુજન-ભોજન તેમજ તા.૨૩ ના રોજ રાત્રે ૧૧ વાગ્યે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ તથા લ્હાણી વિતરણ, તા. ૨૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે હવનયજ્ઞ શરૂ કરાશે અને ૧૨ વાગ્યે સ્નેહમિલન ત્યાર બાદ હવનયજ્ઞમાં બીડૂ હોમાશે અને સ્નેહમિલન કાર્યક્રમ સાથે તેજસ્વી છાત્રોને સન્માનિત પણ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓને છેલ્લી વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હોય તેમણે તેની માર્કશીટની નકલ સાથે લાવવા આયોજકોએ જણાવ્યુ છે અને કાથરાણી પરિવારના દરેક સભ્યોને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કાથરાણી કુળદેવ મંદિર વતી ચંદુભાઈ કાથરાણી, સુરેશભાઈ કાથરાણી, નટુભાઈ કાથરાણી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે 




Latest News