મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાશે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન


SHARE













મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાશે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તા. ૨૪ ને વિજયા દશમીના દિવસે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવી છે અને આગામી મંગળવારે સવારે ૯:૩૦ થી ૧૧ કલાક સુધી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રી પરશુરામ ધામ ખાતે આ કાર્યક્રમ યોજાશે ત્યારે સનાતન સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજયા દશમી નિમિતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ભૂદેવોને આવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News