મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી: નોરતામાં ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યા સેવા કાર્યો


SHARE









મોરબી: નોરતામાં ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યા સેવા કાર્યો

નવરાત્રીના નવલા પવિત્ર દિવસોમાં મોરબીના જાણીતા ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી.જેમા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ આપવામાં આવી હતી.તેમજ છ જરૂરીયાતમંદ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોને અનાજ-રાશન કીટ આપવામાં આવી હતી.ચથા ત્રણ રાશન કીટ વેજલપર ગામે, એક-એક કીટ ખાખરેચી કુંતાસી તથા નશીતપર ગામમાં આપવામાં આવી હતી.આ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના વરિષ્ઠ અને યુવા સભ્યોની હાજરી હતી અને તેમના હસ્તે આપવામાં આવી અને નવરાત્રીના પાવનકારી દિવસમાં માતાજીના આશીર્વાદ લઇને આ સેવાકીય કાર્ય ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યુ હતુ તેમ પ્રમુખ દ્રારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News