મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે ગેસની મેઇન લાઇનમાં ભંગાણ થતાં લોકોમાં ફફડાટ


SHARE













મોરબીના રવાપર રોડે ગેસની મેઇન લાઇનમાં ભંગાણ થતાં લોકોમાં ફફડાટ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ જીવરાજ પાર્કની બાજુમાં વ્રજવાટિકામાં આવેલ પ્લોટમાં વહેલી સવારે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થતી ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ થયું હતું જેથી કરીને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ફાફડાટની વ્યાપી ગયો હતો અને આ બનાવ અંગેની તાત્કાલિક ગેસ કંપનીમાં જાણ કરવામાં આવતા જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જ્યાં ખોદકામ દરમિયાન ગેસની લાઈનમાં ભંગાણ થતાં લીકેજ થયું હતું તે રિપેર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી






Latest News