મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE













મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ વર્કશોપમાં અંબા માતાજીનું વર્ષોથી મંદિર છે ત્યાં આગામી બે દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવેલ છે જેમાં એસટીના જૂના કર્મચારીઓ સહિતનાઓને આમંત્રિત કરવામાં આવેલ છે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આગામી તા. ૨૫ અને ૨૬ ના રોજ એસટી પરિવાર દ્વાર આબે દિવાસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી છે જેમાં સવારે ૮ વાગ્યે દેહ શુધ્ધિ પ્રાયશ્ચિત, ૯ વાગ્યે ગણેશપુજન, પંચાગ પુણ્ય વાચન યોજાશે. અને બીજે દિવસે સવારે ૯:૧૫ વાગ્યે માતાજીના સામૈયા, ૧૦:૧૫ વાગ્યે માતાજીનો અભિષેક અને મહાપુજા, ૧૧:૩૦ માતાજીના બેસણા અને બપોરે ૩:૩૦ વાગ્યે પુર્ણાહુતિ અને તા ૨૬ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News