મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મળભાઈ જારીયા


SHARE













મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મળભાઈ જારીયા

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમને જાહેર કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે જારીયા નિર્મળભાઈ સામંતભાઈની વરણી કરવામાં આવેલ છે જયારે મહામંત્રી તરીકે મહેશભાઈ ધીરૂભાઈ સિંધવ અને મહેશભાઇ બાબુભાઇ કોળીને લેવામાં આવેલ છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ ૨ણછોડભાઈ દલવાડી દ્વારા સૌરાષ્ટ્ર ઝૉન પ્રભારી અને સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ મોરબી જીલ્લા સંગઠન પ્રભારી ડો.હિતેષભાઇ ચૌધરી સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમને જાહેર કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે જારીયા નિર્મળભાઈ સામંતભાઈની વરણી કરવામાં આવેલ છે તો મહામંત્રી તરીકે મહેશભાઈ ધીરૂભાઈ સિંધવ અને મહેશભાઇ બાબુભાઇ કોળી, ઉપપ્રમુખમાં ચૌહાણ વનરાજસિંહ નાગજીભાઈ, દિનેશભાઇ લાભશંકરભાઈ વ્યાસ, ડાયાભાઈ મશરૂભાઈ સરૈયા, જીતેનભાઈ દિલીપભાઇ અગેચાનિયા, મંત્રીમાં હેમુભાઈ તળશીભાઈ ધરજીયા, ઉગાભાઈ જેસંગભાઈ રાઠોડ, સુરેશભાઇ પોપટભાઈ શીરોહીયા, ઘનશ્યામભાઈ વાઘજીભાઈ દલવાડી, કાંતિલાલ હરજીવનભાઈ કણસાગરા અને કોષાધ્યક્ષ તરીકે  ચિરાગભાઇ વિનોદભાઈ કંઝારીયા અને કાર્યાલય મંત્રી તરીકે જયંતભાઈ વસંતભાઇ વડગામાની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને જિલ્લા ભાજપ પરિવાર તેમજ તમામ હોદેદારોના મિત્રો તરફથી તેને શુભકામનાઓ મળી રહી છે






Latest News