મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજનું એમબીએ સેમેસ્ટર-૨ માં શ્રેષ્ઠ પરિણામ


SHARE













મોરબીની નવયુગ કોલેજનું એમબીએ સેમેસ્ટર-૨ માં શ્રેષ્ઠ પરિણામ

જીટીયુ દ્વારા તાજેતરમાં એમબીએ સેમેસ્ટર-૨ ના પરિણામને જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબીની નવયુગ કોલેજે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અને એમબીએ સેમેસ્ટર-૨ ના પરિણામમાં ૯.૭૪ એસપીઆઈ સાથે સેજપાલ દર્શિતે યુનિવર્સિટીમાં દ્વિતિય ક્રમાંક અને કોલેજમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમજ ૯.૨૯ એસપીઆઈ સાથે ફુલતરીયા વૈદેહીએ કોલેજમાં દ્વિતિય ક્રમાંકે અને ૯.૧૪ એસપીઆઈ સાથે કોટેચા જ્હાન્વી તૃતિય ક્રમાંકે મેળવેલ છે જેથી આ ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાના નવયુગ એમબીએ કોલેજનો ગત વર્ષથી જ પ્રારંભ થયેલ છે અને પ્રથમ વર્ષથી જ ઉત્કૃષ્ટ પરિણામની શરૂઆત થઈ ગયેલ છે.






Latest News