મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે ધારાસભયાની હાજરીમાં અમદાવાદના કાર્યક્રમની તૈયારી માટે બેઠક યોજાઇ


SHARE













મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે ધારાસભયાની હાજરીમાં અમદાવાદના કાર્યક્રમની તૈયારી માટે બેઠક યોજાઇ

કાલે તા.૨૭-૧૦ ના રોજ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર અમદાવાદ ખાતે યોજાનારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે જીલ્લા ભાજપના પ્રભારી ડો. હિતેશભાઇ ચૌધરીની આગેવાનીમાં મોરબી  જીલ્લા ભાજપની મીટીંગ મળી હતી જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને મહામંત્રી કે. એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રા સહિત જીલ્લાના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે મોરબી જીલ્લામાંથી અંદાજે ૫૦૦૦ લોકો ઉપરોક્ત કાર્યક્રમમાં જોડાશે. તેવું જિલ્લા ભાજપના પ્રમુખે જણાવ્યુ છે






Latest News