મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકીંગ, ફોટોગ્રાફી અને ડેકલેમેશનનું ફોર્મ ૩ નવેમ્બર ૨૦૨૩ સુધી ભરાશે


SHARE













મોરબી જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગપોસ્ટર મેકીંગફોટોગ્રાફી અને ડેકલેમેશનનું ફોર્મ ૩ નવેમ્બર ૨૦૨૩ સુધી ભરાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર તથા કમિશનરયુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરીગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીમોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગપોસ્ટર મેકીંગફોટોગ્રાફી અને ડેકલેમેશનમાં ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ તારીખ ૩ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે.

આ સ્પર્ધાની થીમ યુથ એઝ અ જોબ ક્રીએટર’ રહેશે. તેમજ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ સાદા કાગળમાં પોતાનું નામસરનામુંમોબાઈલ નંબરસ્પર્ધાનું નામ વગેરે જેવી વિગતો સાથે આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે રાખી તા. ૦૩/૧૧/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીરૂમ નં.૨૩૬/૨૫૭૨જો માળતાલુકા સેવા સદનલાલબાગમોરબી-૨ ૩૬૩૬૪૨ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ ખાતે જમા કરવાના રહેશે. તા. ૦૩-૧૧-૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News