મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિએ પુત્રના જન્મદિવસ નિમિત્તે બાળકોને ફૂડ વિતરણ કર્યું


SHARE













મોરબીના ઉદ્યોગપતિપુત્રના જન્મદિવસ નિમિત્તે બાળકોને ફૂડ વિતરણ કર્યું

મોરબીના રહેવાસી ઉદ્યોગપતિના પુત્રનો જન્મદિવસ હોય તે નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ફૂડ અને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રહેવાસી યોગીભાઈ પટેલ કે, જેઓ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓના પુત્ર કંજ નો જન્મદિવસ હતો અને તે બે વર્ષનો થયો છે ત્યારે તેના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ વિસ્તારના બાળકોને ફ્રુટ અને ફૂડ આપીને દીકરાના જન્મ દિવસની ઉજવણી કરી હતી અને અને અન્ય લોકોને સેવાકીય કામ કરીને જન્મ દિવસ ઉજવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી






Latest News